Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR PM MODI WHOS GLOBAL CENTER FOR STATION MEDICINE CENTER BUILDING AP

જામનગરમાં 19 એપ્રિલે PM મોદી WHOનું ગ્લોબલ સેન્ટર ફોર સ્ટેશન મેડિસિન સેન્ટરના બિલ્ડીંગનું ભૂમિ પૂજન કરશે

Jamnagar PM modi news: જામનગરમાં શુક્રવારે ભારત સરકારના આયુષ વિભાગના કેન્દ્રીય કેબીનેટ મંત્રી સરબાનંદા સોનોવાલ (Union Cabinet Minister for AYUSH Sarbananda Sonowal) આવી પહોંચ્યા હતા. જ્યાં ઇન્સ્ટીટયુટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA)ની મુલાકાત લઈને પત્રકાર પરિષદને સંબોધન કરી હતી.