Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR LATEST JAMANGAR NEWS RAVINDRA JADEJA AND RIVABA DAUGHTER NIDHYANABA JADEJA BIRTHDAY CELEBRATION AP

જામનગરઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પુત્રીના જન્મદિવસ નિમિત્તે 5 ગરીબ પરિવારોને આપી 'ખાસ' ભેંટ

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પત્ની રીવાબા જાડેજાના પુત્રી નિધ્યાનાબાના જન્મદિવસે 5 દીકરીઓને પોસ્ટ વિભાગમાં બચત ખાતું ખોલાવી પગભર કરવા માટે 10,000ની સહાય કરવામાં આવી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन