બજાર કરતાં સસ્તા અને ખાસ સ્વદેશી તેમ જ ગ્રીન ફટાકડા અહીં ઉપલબ્ધ હોવાથી અહીં ફટાકડા લેવાં લોકો ઉમટી રહ્યાં છે. ને લઈને અહીં વેચાતા ફટાકડા લઈ લોકો પણ ગૌસેવામાં પોતાનું અનુદાન જઈ રહ્યું હોય તેથી હોંશભેર અહીંથી જ ફટાકડા લઈ રહ્યા છે. 400થી વધુ વેરાઈટી એક જ સ્થળેથી સ્વદેશી ફટાકડા અને ગ્રીન ફટાકડા મળતા લોકો પણ બીજે જવા કરતાં અહીંથી લેવા માટે ઉમટી રહ્યા છે.