Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR JAMNAGAR IN THE NEW YEAR 20 YOUTHS DOES RAMLILA PEOPLE FLOCKED TO SEE THE PLAY MP

જામનગર: નવાં વર્ષે 20 યુવાનોએ મળી કરી રામલીલા, નાટક જોવા ઉમટ્યાં લોકો

Local News જામનગરનાં (jamnagar) જગા નજીક આવેલા મેડી ગામે સ્થાનિક યુવાનોએ વિક્રમ સંવત 2078 નવા વર્ષની શરૂઆતે જ નાટ્ય પરંપરા જાળવી રાખવા અગાઉની રંગભૂમિની માફક ગામમાં જ નાટ્ય પરંપરા શરૂઆત કરી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन