Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR INDIAN CRICKETER RAVINDRA JADEJAS SISTER NAYANABA AND FATHER JOINS GUJARAT CONGRESS

રવિન્દ્ર જાડેજાનાં બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા. તો એક જ પરિવારનાં સભ્યો અલગ અલગ પાર્ટીમાં જાડાયા છે.