Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR BJP CONGRESS CORPORATOR FIGHT BUDHAVAI GUJARI BAZAR CORONAVIRUS GUIDELINE AP

Jamnagar: બજારમાં BJP અને કોંગ્રેસ વચ્ચે જામી જીભાજોડી, પોલીસની હાજરીમાં કોરોના નિયમોના ધજાગરા

jamnagar latest news: કોરોનામા (coronavirus) ગુજરી બજાર (Gujarati bazar) લોકોમાં સંક્રમણ ન ફેલાય તે મુદ્દે બંધ કરવા ભાજપના કોર્પોરેટર પૃથ્વીસિંહ ઝાલા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સાથે દોડી ગયા હતા. અને આ વેળાએ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પણ ફેરિયાઓની તરફેણમાં દોડી ગયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन