Home » photogallery » kutchh-saurastra » JAMNAGAR 22 YEAR OLD FROM JAMNAGAR CLIMBS EVEREST REACHES ALTITUDE OVER 29000 FEET MP

જામનગર: 22 વર્ષનાં યુવકે સર કર્યું એવરેસ્ટ શિખર, 29હજાર ફૂટથી વધુ ઉંચાઈએ પહોંચી ડંકો વગાડ્યો

વિશ્વના સૌથી ઉંચા એવરેસ્ટ શિખર પર જામનગરનો 22વર્ષનો પારસ પટેલ પહોંચી ગયો છે. અને તેણે આખા ગુજરાતનો ડંકો વગાડ્યો છે. 29,000 ફૂટથી વધુ ઉંચાઈએ પહોંચી ડંકો વગાડ્યો

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन