Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH TREE PLANTS RETURN GIFT IN MARRIAGE POSITIVE STORY AP

Positive story: એન્જીનીયર યુવકની અનોખી પહેલ, પોતાના લગ્નમાં મહેમાનો આપ્યા વૃક્ષના છોડ

Gir somnath positive story: 'વૃક્ષ વાવો જીવન બચાવો' સૂત્રનેને ચરિતાર્થ કર્યું હતું. પરિવારના (family) સહયોગથી 300 જેટલા વૃક્ષના છોડ લગ્ન માણવા આવેલા મહેમાનો અને ગ્રામજનોને આપ્યા હતા.