Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH TEACHERS DAY GIR SOMNATH TEACHER COMMITTED IN SCHOOL COME OUT SUICIDE NOTE AP

ગીર સોમનાથ: 'તું દારુ પીને નોકરી કરે છે... ફાઈલ ઉપર જશે'! teacher's dayના દિવસે આત્મહત્યા કરનાર શિક્ષકની સુસાઈડ નોટ વાંચો

Gir somnath crime news: ગીર ગઢડાના (Gir Gadhada news) થોરડી ગામના (thoradi village school teacher) પ્રાથમિક શિક્ષકના શિક્ષકે આત્મહત્યા કરતા સૂસાઈડ નોટમાં (suicide note) લખ્યું હતું કે 'TOP રાઠોડ સાહેબ હવે દયા કરો .... ધમકી પણ આપેલ કે પૈસા પાછા માગ્યા તો મારી નાખીશ. આમ હું આજે 5/9/2021ના રોજ આત્મહત્યા કરું છું.