Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH SOMNATH FOUR LANE ROAD WILL BE READY SOON GOOD NEWS FOR DEVOTEES MP

ભક્તો આનંદમાં! સોમનાથ મહાદેવ સુધી પહોંચવા નવો ફોરલેન રોડ થશે તૈયાર

Somnath Temple: શ્રધ્ધાળુઓના ધસારા સમયે ખૂબ ટ્રાફિક વધી જતો હોય સોમનાથ ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સોમનાથ બાયપાસથી (Somnath Bypas Road) સીધા જ મંદીરનાં પાર્કિંગ સુધી વાહન પહોંચી જાય અને તે પણ કોઈપણ જાતની ટ્રાફિક ની અડચણ સિવાય તે માટે ફોરલેન રોડ બનાવવામાં આવી રહ્યો છે. જેથી સોમનાથ યાત્રીઓને કોઇ દાદાનાં દર્શનમાં કોઇ મુશ્કેલી ન આવે.