Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH RAINFALL CREATED HAVOC IN GIR SOMNATH DISTRICT THERE WERE SCENES OF WATER RIOTS RP

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા એ તારાજી સર્જી, 300 થી વધુ મકાનોમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા

પ્રશનાવડા ગામના એક જ ઘરમાં આ સ્થતિ ન હતી પરંતુ ગામના 300 થી વધુ મકાનોમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, 300 જેટલા ઘરોમાં સતત પાંચ દિવસ સુધી પાણી વહેતા રહ્યા અને લોકો ખાટલા પર બેસી દિવસો પસાર કરતા રહ્યા કે હે મેઘરાજા હવે તો ખમ્યા કરો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन