Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH MANGO FARMERS WORRIED AFTER SEVERE COLD IN GIR SOMNATH DISTRICT

કેસર કેરી પકવતા ખેડૂતોની ખુશી પર કાતિલ ઠંડીએ ફેરવ્યું પાણી, 40% મોર બળી ગયો

છેલ્લા 3 દિવસથી કાતિલ ઠંડી પડતા અને સુસવાટા મારતા પવનો લહેરાતા આંબે આવેલા મોર કાળા પડી ગયા અને ફલાવરિંગ ખરવા લાગતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.