Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH MAHASHIVRATRI 2021 SOMNATH TEMPLE TO REMAIN OPEN CONTINUOUS 42 HOUR FOR DEVOTEES VZ

શિવરાત્રીને લઈને સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લું રહેશે, મંદિર ખાતે સવારથી શ્રદ્ધાળુઓની લાઈનો લાગી

આજે મંદિરમાં ચાર આરતી થશે. જેમાં સવારે સાત વાગ્યે, ત્યારબાદ બપોરના 12 વાગ્યે, સાંજે સાત વાગ્યે અને રાત્રે 12 વાગ્યે આરતી થશે.