Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH MAHAPUJA IN SONMANTH TEMPLE ON PRIME MINISTER NARENDRA MODI 71 ST BIRTHDAY AP

PM Modi Birthday Special: સોમનાથ મંદિરમાં PM મોદીના દીર્ઘાયુ માટે કરાઈ મહાપૂજા

PM narendra modi 71 st birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi) સોમનાથ મંદિર ટ્રસ્ટના (somnath temple trust) અધ્યક્ષ છે. ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ દ્રારા સવારથી જ મહાપૂજા (mahapuja) કરવામાં આવી છે. સોમનાથ ચોપાટી પર સાફ સફાઇ અભિયાન હાથ ધરાયુ હતું.