Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH JAMJIR WATERFALL IN GIR SOMNATH KNOW WHY IT IS KNOWN AS MOUT NO DHODH MP

ગીર સોમનાથનો જમજીર ધોધ કેમ કહેવાય છે 'મોતનો ધોધ', જાણો તેનું કારણ

Gir Somnath: જમજીર ધોધ (Jamjir Waterfall) સમગ્ર ગુજરાતમાં (Gujarat) ખ્યાતિ પ્રાપ્ત છે. અહીં ઠેકઠેકાણેથી પર્યટકો કુદરતનો આ રમણિય નજારો નિહાળવા આવે છે. 30 ફૂટ ઉપરથી પડતી જળરાશીને નિહાળીને લોકો દંગ બની જાય છે. આજના મોબાઈલ યુગમાં સેલ્ફીનાં (Selfie) ચક્કરમાં અનેક લોકો પોતાનો જીવ ખોઈ બેઠા છે. ચોમાસા દરમિયાન ધોધ સુધી પહોંચવું અતિ દુર્ગમ બની જાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन