Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH GUJARAT WATER CRISIS SCARCITY UNA GIR SOMMATH WATER SUPPLY SHORTAGE

ઉના તાલુકાનું કાજરડી ગામ : છતાં પાણીએ પાણી માટે વલખાં મારતા લોકો

કાજરડીમાં પંચાયતે ઘરે ઘરે નળ કનેકશન તો આપ્યા છે છતા પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. (દિનેશ સોલંકી, ગીર સોમનાથ)