Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH GUJARAT RAIN FORECAST 6 INCH RAIN IN JUST SIX HOURS AT TALALA OF GIR SOMNATH DISTRICT VZ

ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ, તાલાળામાં છ કલાકમાં 6.5 ઇંચ વરસાદ

Gir-Somnath rain: ગીરમાં ધોધમાર વરસાદને પગલે હિરણ નદી (Hiran river)માં સિઝનમાં પ્રથમ વખત નીર વહેતા થયા છે. હિરણ નદીમાં પૂર આવતા વેરાવળ-તાલાળાની જીવાદોરી સમાન હિરણ-2 ડેમમાં પાણીની આવક થશે. હાલ હિરણ-2 ડેમ તળિયા ઝાટક છે.