Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH GUJARAT MONSOON UPDATE HIRAN 1 DAM OF GIR SOMNATH OVERFLOWED RP

Gujarat Monsoon: ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ બાદ હિરણ-1 ડેમ ઓવરફ્લો, મચ્છુન્દ્રી ડેમ પણ ભરાવાના આરે

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં આ પૈકી હિરણ-1 જે નોન ગેટેડ ડેમ જે છલકાઈ ચુક્યો છે. તેમાં 20 એમસીએમ પાણીનો જથ્થો ભરાયેલો છે. અને 5 સેમી જેટલો ઓવરફ્લો થયો છે. જોકે હિરણ 1- કમલેશ્વર ડેમનું મોટાભાગનું પાણી ગીરમાં વસતા વન્ય જીવો માટે ખાસ રિઝર્વ રાખવામાં આવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन