Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH GIR SOMNATHI NEWS FATHER AND TWO SON DROWNING INTO LAKE IN UNA AP

ગીર સોમનાથઃ ઉનામાં માલધારી પિતા-બે પુત્રોનું તળાવમાં ડૂબી જવાથી મોત, કાંઠા પર રબારી પરિવારનો ભારે આંક્રદ

Gir somnath news: માલધારી પિતા તથા બે પુત્રો પોતાના ઘેંટાને ન્હાવા માટે તળાવે લઈ ગયા હતા. જ્યાં નાના પુત્રનો પગ લપશ્યો હતો. જેથી તેઓ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જોકે, પિતા તેને બચાવવા જતાં એ પણ ડૂબ્યા હતા. આમ ભાઈ અને પિતાને બચાવવા જતાં મોટો પુત્ર પણ પાણીમાં ડૂબ્યો હતો. આમ ત્રણેયનું પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું.