Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH GIR SOMNATH WORKER DEATH DUE TO GAS LEAK FELLOW WORKERS ON STRIKE MP

Gir Somnath: ગેસ લિકેજને કારણે થયું વર્કરનું મોત, કંપનીએ કરી આડોડાઇ તો સાથી વર્કર્સે કર્યો વિરોધ

Gas Leakage at Port: પોર્ટ અને ગેસ પ્લાન્ટનાં તમામ વર્કરોએ (fellow workers on strike ) ગત રોજ જોરદાર હંગામો કર્યો અને કામકાજ ઠપ કરાવી દીધું છે. દ્રશ્યો પરથી જોઇ શકાય છે કે, મોટી સંખ્યામાં વર્કરો એકઠા થઇ ગયા હતાં અને કંપનીનાં આખા પ્લાન્ટમાં (Gir Somnath News) જઈ તમામ જગ્યાએ કામ બંધ કરાવી દીધું હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन