દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ ગીર સોમનાથના (Gir Somnath) આલિદર ગામના (Aalidar village) વિવાન નામના બાળકને sma (સ્પાઈન મક્યુલર એટ્રોફી) (Spine macular atrophy) નામની ગંભીર બીમારી, વિવાનની બીમારીને લઈ પરિવાર મુકાયો ચિંતામાં. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતા લોકો પાસે મદદ માંગી રહ્યા છે.