દિનેશ સોલંકી, ગીર સોમનાથ : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના કોડીનાર Kodinar)ના બાવાના પીપળવા ગામમાં આજે ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્યાં માતાનું મોત થતા પાંચ દીકરીઓએ કાંધ (mother's funeral) આપી પુત્રીઓ પુત્ર ધર્મ અદા કર્યો હતો. એટલું જ નહિ દીકરીઓ માતાના અગ્નિ સંસ્કાર કરવા સ્મશાન પણ પહોંચી હતી.