Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH DOES THE ASHOK CHAKRA ARE NECESSARY IN THE TRICOLOR KEPT IN THE PILGRIMAGE

શું યાત્રામાં રાખેલા તિરંગામાં ‘અશોક ચક્ર’ જરૂરી છે ? પોલિસે કહ્યું...

ગીર-સોમનાથના વેરાવળમાં તિરંગા યાત્રામાં લોકોના હાથમાં તિરંગા હતા પણ આ તિરંગામાં અશોક ચક્રનું નિશાન નહોતુ. એટલે સોશિયલ મિડીયામાં આ ફોટાઓ વાયરલ થયા અને ચર્ચા જગાવી હતી.