Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH DIU ADMINISTRATION PUT BAN ON BEACH BATH FOR NEXT THREE MONTHS VZ

Diu Beaches: દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ, નિયમ તોડશો તો થશે ફરિયાદ

Diu beach bath Ban: આ વર્ષે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી દરિયામાં ડૂબકી લગાવવા પર પ્રતિબંધ છે. સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોય છે અને 15 જૂનથી દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લાગતા હોઈ છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन