Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH DEMAND FOR EXECUTION OF ACCUSED IN KODINAR CHILD MURDER CASE RP

કોડિનાર: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીને તત્કાલ ફાંસી આપવા માંગ

ગીરના કોડીનાર (Kodinar)ના જંત્રા ખડી ગામે 4  દિવસ પહેલા 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Rape With Murder) બાદ તેની હત્યા કરી લાશ ફેંકી દેવા મામલે લોકો નો આક્રોશ વધી રહ્યો છે. અને આજે સમગ્ર મામલે કોડીનાર શહેરના સોમનાથ મંદિરથી સર્વે સમાજ દ્વારા રેલી યોજાય હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन