Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH CROWDS OF PEOPLE FLOCKED TO PAY HOMAGE TO SOMNATH DADA IN THE NEW YEAR KB

નવા વર્ષે સોમનાથ દાદાના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી, પડે એના કટકા જેવી સ્થિતિ

દીવાળીના (Diwali 2021) વેકેશનમાં યાત્રાઘામ સોમનાથ (Somnath Mahadev) પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યું છે. સોમનાથમાં દીવાળીનું વેકેશન માણવા આવેલા સહેલાણીઓએ સોમનાથ મહાદેવ મંદિરે ઉમટી પડ્યા હતા, કોરોના મહામારી (Corona) કારણે બે વર્ષ બાદ સોમનાથમાં ભાવિકોની સૌથી વધારે ભીડ જામી હતી.

  • |
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन