Home » photogallery » kutchh-saurastra » GIR SOMNATH BROTHER KILLED BROTHER THEN COMMITTED SUICIDE IN MALSHRI VILLAGE KODINAR GIR SOMNATH KM

ગીર સોમનાથમાં કરૂણ ઘટના : ગુસ્સામાં ભાઈએ જ ભાઈને પતાવી દીધો, પછી લાગી આવતા કર્યો આપઘાત

ગીરસોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં ભાઈ ભાઈ વચ્ચેના સામાન્ય ઝગડામાં એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી દીધી, ત્યારબાદ પછતાવો થતા પોતે પણ આપઘાત કરી લીધો. આ ઘટનાથી આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી.