આમિરખાન (Amirkhan) બાદ બોલિવૂડની અભિનેત્રી ઝરીનખાને (Zarinkhan) પણ સાસણ ગિરની (Sasan Gir) મુલાકાત લીધી હતી. તેણે આજે સવારે જંગલ સફારીનો (Jungle Safari) આનંદ માણ્યો હતો અને સિંહ પણ જોયા હતા. ઝરીન પોતાના પરિવાર સાથે સાસણના એક રિસોર્ટમાં રોકાઈ હતી. (ઇનપુટ- અતુલ વ્યાસ, જૂનાગઢ)