કોડીનાર મામલતદારે દાવો કર્યો છે કે મોતનો સિલસિલો અટકાવવા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે તેમજ જાહેરનામાના બેનર લગાવાય છે એટલું જ નહિ આસપાસના વિસ્તારોમા જાહેરાત પણ કરાય છે, તહેવાર સમયે અહીં હજારો ટુરિસ્ટ ઉમટે છે જેને ધ્યાને લઇ અહીં પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાય છે.