Home » photogallery » kutchh-saurastra » DEVBHOOMI DWARKA THREE PERSON ENDS LIFE AFTER FAMILY HEAD DIED IN CORONAVIRUS AT DEVBHOOMI DWARKA VZ

'હવે અમારું કોણ?' દ્વારકામાં કોરોનાથી મોભીનું નિધન થતાં જૈન પરિવારના ત્રણ સભ્યએ કર્યો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

પરિવારના મોભીના નિધનના આઘાતમાં આજે મૃતક જયેશબાઈના પત્ની અને બે પુત્રોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.