મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકાઃ અત્યારના સમયમાં પણ અંધશ્રદ્ધા (Superstition case in devbhumi dwarka) અસ્તિત્વ ધરાવે છે ત્યારે અંધશ્રદ્ધામાં ભૂવા ધૂતારાઓ પીડિત ઉપર અત્યાચારની તમામ હદો પાર કરી દેતા હોય છે ત્યારે આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકામાં (devbhumi dwarka news) પ્રકાશમાં આવી છે. અહીં અંધશ્રદ્ધામાં મહિલાનો ભોગ (woman death due to superstition) લેવાયો હતો. આ અંગે આરોપીઓ સામે ગુનો નોંધીને પોલીસે (police) તપાસનો ધમધમાટ શરું કર્યો છે.