એક બાજુ દેશ આખો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોના શોકમાં ગરકાવ છે ત્યારે દ્વારકામાં એક જવાનની પત્નીનો આપઘાત થયાની ઘટના બની છે. પતિને દેશનું સુરક્ષા માટે ફરજ પર જવા માટે અટકાવતા પતિ ન માનતા પત્નીએ ઘરમાં આપઘાત કર્યો હતો. (રવિ બુદ્ધદેવ, જામનગર)