Kishor chudasama, Jamnagar: યાત્રાધામોના વિકાસને ચાર ચાંદ લગાડવા સરકાર કમર કસી રહી છે. હાલ દ્વારકા સહિત અન્ય યાત્રાધામમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. જે દ્વારકામાં પણ જોવા મળી રહ્યો છે.
2/ 10
દ્વારકા જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે સોનાનો સૂરજ ઉગે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે ઓખા,બેટ, દ્વારકા જવા માટે આજદિન સુધી એકમાત્ર ફેરી બોટ જ વ્યવસ્થા હતી જોકે તેના સ્થાને હવે સિગ્નેચર બ્રીજ વિકલ્પ તરીકે વિકસી રહયો છે.
3/ 10
આથી બટના વિકલ્પ તરીકે ઓખા-બેટ, દ્વારકા વચ્ચે 4. 5 કિમીના અંતરમાં સમુદ્રમાં પીલર ઊભા કરી સિગ્નેચર બ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
4/ 10
ટૂંક સમયમાં જ બ્રીજ તૈયાર થશે જેને પગલે યાત્રિકો વાહનો મારફત બેટ દ્વારકા પહોંચી શકશે.
5/ 10
ઉલ્લેખનિય છે કે બેટ દ્વારકા સુધીનો સમુદ્રનો માર્ગ રસ્તા માર્ગે જોડવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપનું જોયું હતું અને સપ્ટેમ્બર 2017 માં આ અંગે જાહેરાત કરી હતી.
6/ 10
જે અનુસંધાને હાઈવે ઓથોરિટી દ્વારા ખાનગી કંટ્રક્શન કંપનીને કામ સોંપાયુ છે અને હાલ 300 જેટલા ઇજનેરની મદદથી બ્રીજની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
7/ 10
બ્રીજમાં કુલ ત્રણ ગાળા બનાવમાં આવી રહ્યાં છે. જેમાં 500 મીટર લંબાઈના બે સ્પન બનશે.
8/ 10
બ્રીજની ઓખા બાજુની 1066 મીટર લંબાઈ છે તેમજ બેટ દ્વારકા બાજુની 1180 મીટર રહેશે અને 27 મીટર પહોળો રહેશે.
9/ 10
બ્રીજ પર 2.5 મીટર પહોળા ફૂટપાથ બનાવવામાં આવશે. જે ફૂટપાથ પર ભગવાન શ્રી કૃષ્ણના ફોટોગ્રાફ મૂકવામાં અવશે તેમજ સ્લોગન લખવામાં આવશે.
10/ 10
બોટના વિકલ્પ તરીકે ઓખા-બેટ, દ્વારકા વચ્ચે 4. 5 કિમીના અંતરમાં સમુદ્રમાં પીલર ઊભા કરી સિગ્નેચર બ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
विज्ञापन
110
Dwarka: દ્વારકામાં બની રહ્યો છે વિદેશને ટક્કર મારે તેવો બ્રીજ, તસવીરો જોઇને રૂબરુ જોવાની ઇચ્છા થશે!