દેવભૂમિ દ્વારકા : રાજ્યમાં રવિવારની સવારે જ્યારે લોકો પોતાના ઘરોમાં બેસીને રજાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે દ્વારકાના વરવાળા (Murder dwarka) ગામે એક નિર્મમ હત્યાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના નાનકડાં વરવાળા (Varvala dwarjka murder case) ગામે ખૂની ખેલ ખેલાયો હોવાનો બનાવ બન્યો છે. જોકે, હત્યા એટલી બધી નિર્મમ છે જાણીને કોઈ પમ વ્યક્તિ ચોંકી જાય.