Home » photogallery » kutchh-saurastra » Jam khmabhaliya Rape case:ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, દેવભૂમિ દ્વારકામાં રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

Jam khmabhaliya Rape case:ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, દેવભૂમિ દ્વારકામાં રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

Minor Sisters Raped in Jamkhambhaliya: દેવભૂમિ જિલ્લામાં હચમચાવી નાખતી ઘટના જામખંભાળિયામાં યુવકે બે સગીર બહેનો સાથે દુષ્કર્મ ગુજાર્યુ હોવાની પોલીસ ફરિયાદ, મદદગારો સાથે આરોપીઓની પોલીસ ધરપકડ કરી

  • 15

    Jam khmabhaliya Rape case:ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, દેવભૂમિ દ્વારકામાં રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

    મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં (Jamkhmbhaliaya) રહેતી સગીર વયની તરુણી (Minor girl Raped)પર અહીંના એક યુવાને દુષ્કર્મ (Minor Girl Raped in Jamkhmabhaliya) ગુજાર્યુ હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ શખ્સને મદદગારી કરવા સબબ અન્ય બે શખ્સો સામે પણ ગુનો નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 25

    Jam khmabhaliya Rape case:ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, દેવભૂમિ દ્વારકામાં રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

    આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં રહેતી 16 વર્ષ 9 માસની વયની એક સગીરાને અહીંના નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ (Nikesh Prajapati) નામના શખ્સે લલચાવી-ફોસલાવી, તેણી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં નિકેશ પ્રજાપતિ દ્વારા તેણીની સાથે અવારનવાર જુદા-જુદા સ્થળોએ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 35

    Jam khmabhaliya Rape case:ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, દેવભૂમિ દ્વારકામાં રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

    ગત જાન્યુઆરી માસથી શરૂ થયેલા આ પ્રકરણમાં ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ નિકેશે સગીરાને એક સ્થળે બોલાવી અને તેણીનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનું કહ્યું હતું. આથી ઉપરોક્ત સગીરા તેણીની ચૌદ વર્ષ બે માસની વયની નાની બહેનને સાથે લઈને ચોક્કસ સ્થળે રૂમ પર ગઈ હતી. અહીં આરોપી નિકેશે સગીરાની નાની બહેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને નિકેશ સાથે એકલા રુમમાં જવાની ના કહી દીધી હતી.

    MORE
    GALLERIES

  • 45

    Jam khmabhaliya Rape case:ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, દેવભૂમિ દ્વારકામાં રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

    આથી અહીં રહેલા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ મોટી બહેનને દુપટ્ટા વડે હાથ-પગ બાંધી અને આરોપી આશિષ કારુભાઈ આહિરે છરી બતાવી અને જો તેણી રાડા-રાડી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી નિકેશ પ્રજાપતિએ મોટી બહેનને બાંધી રાખી, નાની બહેન સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનું જાહેર થયું છે. અમદાવાદ રેપ કેસ

    MORE
    GALLERIES

  • 55

    Jam khmabhaliya Rape case:ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, દેવભૂમિ દ્વારકામાં રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના

    બે સગીર બાળા ઉપર દુષ્કર્મ ગુજારવા સબબ સગીરાના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મુખ્ય આરોપી એવા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ સાથે મદદગારી કરનારા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા સામે આઈ.પી.સી. કલમ 354 (એ)(2), 342, 376, 376(2)(એન), 376(3), 506(2), 114 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી

    MORE
    GALLERIES