Kishor chudasama, jamnagar: દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર ગામે આવેલા બીચને બ્લુ ફ્લેટ નીચેનો દરજ્જો મળતાની સાથે જ યાત્રાધામ દ્વારકાના પ્રવાસ ક્ષેત્ર બમણા વેગતી પ્રગતિ કરી રહ્યું છે.
2/ 7
દરરોજ હજારોની સંખ્યામાં લોકો શિવરાજપુર બીચની મુલાકાત લઇ કુદરતના અદભુત સૌંદર્યનો નજારો નિહાળી રહ્યા છે. અહીંનું બ્લુ કલરનું શાંત અને સ્વચ્છ પાણી તથા સૂર્યાસ્ત અને સૂર્ય ઉદયનો અદભુત નજારો નિહાળવા વિદેશીઓ સહિત હજારો લોકો મુલાકત લઇ રહ્યા છે.
3/ 7
હાલ શિવરાજપુર બીચનો વિકાસ સોળે કળાએ ખીલી રહ્યો છે. સરકાર દ્વારા બીચના વિકાસ માટે કરોડો રૂપિયાના કામોના આયોજન હાથ ધર્યા છે.
4/ 7
તો કરોડો રૂપિયાના કામો આયોજન અને પ્રગતિ હેઠળ છે.જેના પરિણામે આ બીચની આજુબાજુમાં જમીનોના ભાવમાં પણ મોટા પાટે ઉછાળો જોવા મળી રહ્યો છે.
5/ 7
આવી સ્થિતિ વચ્ચે હવે ઉનાળાના આગમનની સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ શિવરાજપૂરની મુલાકાતે જઈ રહ્યા છે. જ્યા નહાવા સાથે ખાણી પીણીની મોજ માણી રહ્યા છે.
6/ 7
ઉનાળાના વેકેશન અને રજાઓના દિવસોમાં મોટેભાગે યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓની લાંબી લાઈનો લાગતી હોય છે ત્યારે હવે દ્વારકા આવકા પ્રવાસીઓ શિવરાજપૂર બીચની આવશ્ય મુલાકાત લઈ રહ્યા છે.
7/ 7
ઉલ્લેખનીય છે કે ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો.જેમાં દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો હતો ત્યારબાદ તેની લોકપ્રિયતા પણ વધી છે.