ગોવિંદ કરમૂર, દેવભૂમિ દ્વારકા : ભગવાન શ્રી દ્વારકાધીશનું જગત મંદિર તેમજ દ્વારિકા નગરી આ દીપાવલી ઉત્સવ ને ભક્તિ ભાવ થી ઉજવી રહ્યા છે ભગવાન શ્રી દ્વારકાધીશ નાં મંદીરને વિશેષ લાઈટીન્ગ થી શણગારવામાં આવ્યુ છે તેમજ આજ રોજ ભગવાન ને હાટડી ધરાવી હતી અને ભક્તો એ ભાવવિભોર થી દર્શન નો લ્હાવો લીધો