મુકુંદ મોકરિયા, દેવભૂમી દ્વારકાઃ રંગોત્સવ ધુળેટીના (Dhuleti) પવિત્ર દિવસે દેવભૂમી દ્વારકામાં એક કમકમાટી (Devbhumi dwarka) ભરી ઘટના સામે આવી હતી. જિલ્લાા ભાણવડ નજીક આવેલા ત્રિવેણી સંગમ નદીમાં (Triveni sangam river) એક સાથે પાંચ યુવકો ડૂબી જતાં મોતને (5 minor drowned) ભેટ્યા હતા. પાંચ યુવકોના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાયી હતી. અને પરિવારમાં શોક ફેલાયો હતો.
મૃતકોના નામ<br />(૧) જીતભાઈ ભરતભાઈ કવા (લુહાર) ઉ. વ ૧૬ રહે શિવ નગર તાલુકા પંચાયત સામે ભાણવડ<br />(૨) હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ જાતે સથવારા ઉ. વ ૧૭ રહે ખરાવાડ ભાણવડ<br />(૩)ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા અનુજાતી ઉ. વ ૧૬ રહે રામેશ્વર પ્લોટ ભાણવડ<br />(૪) ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા જાતે પ્રજાપતિ રહે શિવ નગર ભાણવડ