ઢસાના માંડવા પાસે કાર અકસ્માત સર્જાયો છે. જેમાં બો લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.
2/ 4
માંડવાના પાસે આવેલા રેલવે પુલ પાસે કાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો.
3/ 4
જેમાં કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
4/ 4
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની ટીમને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ 108ની ટીમે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડ્યા હતા.
14
બોટાદમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત, 2નાં મોત