Home » photogallery » kutchh-saurastra » BOTAD SPECIAL SHIV DECORATION AT KASHTBHANJAN DEV MANDIR SALANGPUR ON SHIVRATRI VZ

મહાશિવરાત્રિ: સાળંગપુર હનુમાનને શિવજીનો શણગાર કરાયો; ખંભાળિયામાં 125 વર્ષની પરંપરા પ્રમાણે નીકળી શોભાયાત્રા

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન દાદાને આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. દાદાના દર્શન કરનાર તમામ ભક્તોએ પણ આ શણગાર જોઈને ધન્યતા અનુભવી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन