Home » photogallery » kutchh-saurastra » સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

Come Salangpur Dham: સાળંગપુર હનુમાનજીની પ્રતિમા હવે તૈયાર થઈ ગઈ છે.દાદાની મૂર્તિની વિશેષતા વિશે વાત કરવામાં આવે તો ૪ કરોડના ખર્ચે આ પ્રતિમા બનાવામાં આવી છે. ઉલ્લેખનીય છે દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે.

विज्ञापन

 • 18

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  સાળંગપુર હનુમાનજીની પ્રતિમા હવે તૈયાર થઈ ગઈ છે. પ્રતિમા બની જતા સંતો અને લોકોમાં ભારે આનંદ લેવામાં જોવા મળી રહ્યો છે. આખરે ઘણા સમયના મહેનત બાદ હનુમાન દાદાજી પ્રતિમા તૈયાર થઈ છે.

  MORE
  GALLERIES

 • 28

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  અહીં એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોનો રોમાંચ માણી શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ હનુમાન દાદાની સામેના 62,000 સ્ક્વેરફૂટ વિસ્તારમાં ભવ્ય ગાર્ડન પણ બનાવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં 12,000 લોકો એક સાથે બેસીને દાદાના દર્શન, સભા પ્રવૃતિ, ઉત્સવ તથા સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લઈ શકશે.

  MORE
  GALLERIES

 • 38

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  ઉલ્લેખનીય છે કે, હવેથી લોકો સાળંગપુર ધામને કિંગ ઓફ સાળંગપુર કહેવામાં આવશે. કારણ કે સાળંગપુરમાં હનુમાનજીની સૌથી મોટી પ્રતિમા બની રહી છે. માહિતી પ્રમાણે 54 ફુટની પ્રતિમા બનાવામાં આવી છે.

  MORE
  GALLERIES

 • 48

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  આમ, તો સાળંગપુરને શ્રદ્ધાનું બીજું નામ કહેવામાં આવે છે. 54 ફૂટની પ્રતિમા બનાવવા માટે બહારથી અલગ અલગ પાર્ટ અહીંયા લાવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ હનુમાનજીની મૂર્તિનું મુખ આવતા વાજતે ગાજતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

  MORE
  GALLERIES

 • 58

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  બોટાદ જિલ્લાનું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર માટે એવું કહેવાય છે કે, શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ હવે આગામી દિવસોમાં કિંગ ઓફ સાળંગપુર નામથી પણ ઓળખાશે. કારણ કે આજે હજારો લોકો આસ્થાના મંદિરના દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે.

  MORE
  GALLERIES

 • 68

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં સાળંગપુર માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને તેના માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. યુવા વર્ગ પણ અહીં સાળંગપુર દાદાના દરબારમાં આવે તેના માટે સંતોના વિચાર સાથે અહીં હનુમાનજીની 54 ફૂટની વિરાટ પંચ ધાતુની મૂર્તિની બનાવવામાં આવી છે.

  MORE
  GALLERIES

 • 78

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  મૂર્તિ વિશેની વિશેષતાની વાત કરવામાં આવે તો ૪ કરોડના ખર્ચે આ પ્રતિમા બનાવામાં આવી છે. ઉલ્લેખનીય છે દાદાની આ મૂર્તિ સાળંગપુર આવતાં 7 કિલોમીટર દૂરથી દેખાવા લાગશે. કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1,35,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યો છે.

  MORE
  GALLERIES

 • 88

  સાળંગપુર ધામ: સંકટ મોચન હનુમાન દાદાની 54 ફુટની પ્રતિમાને અપાઇ રહ્યો છે આખરી ઓપ, જુઓ તસવીરો

  મળતી વિગતો પ્રમાણે 13 ફૂટના બેઝ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે. બેઝ પર દાદાનું જીવન ચરિત્ર કંડારતી વોલ મ્યુરલ બનાવામાં આવી છે. બેઝ પર સાળંગપુરધામનો ઇતિહાસ કંડારથી વૉલ મ્યુરલથી સુશોભિત પણ કરવામાં આવી છે.

  MORE
  GALLERIES