અનિલ માઢક, મહુવા : પ્રેમ એક એવો શબ્દ અને અનુભૂતિ છે કે વ્યક્તિ તેમાં પડે ત્યારે એક બીજા માટે કઈ પણ કરી છુટવા તૈયાર થઈ જાય છે. સમયનાં વહેણ સાથે પ્રેમ બદલાઈ રહ્યો છે પરંતુ પ્રેમીઓ પ્રેમ પામવા માટે કઈ પણ મર્યાદા લાંધી જતા હોય છે. આજે આવા જ એક પ્રેમી પંખીડાઓએ સમાજની બીકે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.