Home » photogallery » kutchh-saurastra » AMRELI THREE DIED IN ACCIDENT BETWEEN BIKE AND TRUCK IN RAJULA CHARNALA ROAD SHOCKING NEWS JM

રાજુલા : કાળમુખા ટ્રકની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો જીવ ગયો, માતાપિતા-પુત્રનું મોત

Rajula Accident : રાજુલાના ચારનાળા રોડ પર બની ઘટના, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી ઘટના સ્થળે દોડી આવ્યા, હૈયુ હચમચાવી નાખતા દૃશ્યો સામે આવ્યા