Home » photogallery » kutchh-saurastra » AMRELI SOMNATH GUJARAT DONATION IN SHRAVAN MORE PEOPLE VISITED CORONA PANDEMIC LESS CASES KP

શ્રાવણમાં સોમનાથમાં અધધધ 8 કરોડની થઇ આવક, 8 લાખ ભક્તોએ દાદાના કર્યા દર્શન

Somnath News: કોરોનાનો થોડો ભય ઓછો થતા આવક અને યાત્રિકો બન્નેમાં વધારો થયો છે. જોકે સોમનાથ ટ્રસ્ટને યાત્રી સુવિધાઓમાં 5 કરોડનો ખર્ચ પણ થયો છે.