Home » photogallery » kutchh-saurastra » AMRELI PRIVATE BUS RAILWAY CROSSING ACCIDENT IN SAVARKUNDLA AMRELI ONE DEATH KM

અમરેલી : સાવરકુંડલામાં ગંભીર અકસ્માત, ખાનગી બસ ફાટકની રેલીંગમાં ઘુસી ગઈ, એકનું મોત, 6ની હાલત ગંભીર

અમરેલી જિલ્લાના સાવરકુંડલા (savarkundla)માં એક ગંભીર અકસ્માત (Road Accident)ની ઘટના સામે આવી છે. જેમાં એક ખાનગી બસ રેલવે ફાટકની રેલીંગમાં ઘુસી (Private bus railway crossing accident) જતા બસને ભારે નુકશાન સાથે એકનું મોત (one death) અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ