Home » photogallery » kutchh-saurastra » AMRELI HOLI FESTIVAL AMRELI MOTHER KILLED SON HOLI TURNED INTO MOURNING LATEST CRIME NEWS AP

અમરેલીઃ માનસિક બીમાર બહેન સાથે મારઝૂડ કરતા ભાઈની માતાએ જ કરી હત્યા, હોળીનો તહેવાર માતમમાં ફેરવાયો

યુવક તેમની માનસિક બિમાર એવી સગી બહેનને હેરાન પરેશાન કરતો હતો અને તેવા સમયે તેમની સગી માતા અને કેટલાક કુટુંબના લોકો દ્વારા લાકડી વડે ગંભીર ઘા માર મારી હત્યા કરી હતી.