Home » photogallery » kutchh-saurastra » AMRELI AMRELI NEWS GUJARAT ST BUS AND CAR ACCIDENT ROAD ACCIDENT GUJARATI NEWS AP

અમરેલીઃ અમરેલી-ધારી હાઇવે ઉપર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત, સાત લોકો ઈજાગ્રસ્ત

Amreli News: અમરેલીમાં અમરેલી-ધારી હાઈવે ઉપર આવેલા દેવરાજીયા ગામ નજીક પસાર થતી ગુજરાત સરકારની એસટી બસ અને કાર સામ સામે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં સાત લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन