Home » photogallery » kutchh-saurastra » AMRELI AMRELI NEWS AIRCRAFT AND HELICOPTER MANUFACTURING UNIT TO BE PLANTED IN AMRELI GUJARAT JM

અમરેલીમાં નાના એરક્રાફ્ટ-હેલિકોપ્ટર બનશે, ખાનગી કંપનીથી રોજગારીની મોટી તકો સર્જાશે

Amreli Aircraft manufacturing : રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગે ગુરુવારે રાજ્યમાં અમદાવાદ સ્થિત એરો ફ્રેયર ઇન્કોર્પોરેટ સાથે MoU પર હસ્તાક્ષર કર્યાની ઘોષણા કરી હતી. કંપની પહેલાં વર્ષે જ 35 એરક્રાફ્ટ બનાવી નાખશે