1/ 6


રોકાણ તરીકે બેંકમાં FD (Fixed Deposite) હંમેશા સારો વિકલ્પ રહ્યો છે. જાણો ટોપ પાંચ બેંક વિશે જે FD પર સૌથી વધારે વ્યાજ આપી રહી છે.
2/ 6


IDFC ફર્સ્ટ બેન્કિંગમાં જાણીતું નામ છે. બેંકમાં સામાન્ય લોકો માટે એફડીનો દર 8% અને વરિષ્ઠ નાગરિકો માટે 9% છે. આ ઑફર એક વર્ષથી બે વર્ષની વચ્ચે કરવામાં આવતી એફડી પર લાગુ પડે છે.
3/ 6


DCB બેંક 36 મહિના સુધીની એફડી પર સામાન્ય લોકોને 8.25% ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.75% વ્યાજ આપે છે.
4/ 6


RBL બેંક 24 મહિનાથી વધારે અને 36 મહિનાથી ઓછા સમય માટે એફડી કરવા બદલ સામાન્ય નાગરિકોને 8% અને વરિષ્ઠ નાગરિકોને 8.50% વ્યાજ આપે છે.
5/ 6


આ ઉપરાંત ઇન્ડસલેન્ડ બેંક સામાન્ય લોકોને બે વર્ષ સુધી એફડી કરાવવા પર 7.50% અને વરિષ્ઠ નાગરિકોને 8% વ્યાજ આપી રહી છે.