3/ 5


આ એપની સૌથી મોટી ખાસિયત છે કે આ દ્વારા કોઈપણ યૂઝર પોતાની આસપાસની ઘટનાને તરત જ પોસ્ટ કરી શકે છે. એટલે હવે યૂઝર ફેસબુક પોસ્ટની જેમ જ આ એપથી પણ ફોટો, વીડિયો અને ટેક્સને પોસ્ટ કરી શકે છે.
4/ 5


યૂઝર આ એપ દ્રારા પોતાની આસપાસની ખબરો પોસ્ટ કરીને સોસિયલ મીડિયાના દિગ્ગજ ફેસબુકને મોટો પડકાર આપશે.